‘વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ના અનુસંધાને આજે નવસારી જિલ્લાના દરેક મંડળની બેઠક
ભાજપાના આગામી કાર્યક્રમ 'વન ડે - વન ડિસ્ટ્રિક્ટ'ના અનુસંધાને આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે નવસારી જિલ્લાના દરેક મંડળની બેઠક યોજી. કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, એમને માર્ગદર્શન આપ્યું અને આગામી