સાબરમતીનાં કિનારે વિવિધ સંપ્રદાયનાં 1000થી વધુ સંતો-મહંતો સાથે યોજાયેલા ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં શ્રી કાશી વિશ્વનાથ ધામને મળેલા ભવ્ય અને પવિત્ર સ્વરૂપ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીનાં ભવ્ય અભિવાદન અને આશીર્વાદ આપવા સાબરમતીનાં કિનારે વિવિધ સંપ્રદાયનાં 1000થી વધુ સંતો-મહંતો