“કટોકટી દિન”
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે “કટોકટી દિન” નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. કોંગ્રેસ સત્તા મેળવવા કોઇપણ સ્તરે
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે “કટોકટી દિન” નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. કોંગ્રેસ સત્તા મેળવવા કોઇપણ સ્તરે
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મધ્યપ્રદેશનાં ભોપાલથી “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશનાં દસ લાખ બુથો પર કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો, આ સંવાદને નિહાળી માનનીય પ્રધાનમંત્રી
આજે સુરત મહાનગર ખાતે સૌ વકીલો અને શિક્ષકોને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળ્યું, એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી પ્રાપ્ત થઇ. આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સુરત મહાનગર પાલિકાનાં કર્મચારી
સુરત મહાનગર ખાતે સૌ ડોક્ટર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. સર્વ ડોકટર્સને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી અને એમની સેવા બદલ વંદન કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી
ભાજપનો કોઇપણ કાર્યકર કોઇપણ પરિસ્થિતિ વચ્ચે ડગી જતો નથી, આપણાં પ્રધાનમંત્રી શ્રીને વિશ્વ વિકાસપુરૂષ તરીકે ઓળખે છે, જે આપણાં સૌ માટે ગૌરવવંતી વાત છે. આજે ભાવનગર જિલ્લાના ચિત્રા ખાતે યોજાયેલી
સુશાસનનાં 9 વર્ષ…. કચ્છનાં ગાંધીધામ ખાતે પૂજ્ય સંત-મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભવ્ય સભાને સંબોધિત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું, સંત-મહંતોનાં આશીર્વાદ પ્રાપ્ત કરી અપાર ધન્યતા અનુભવી. સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, પ્રધાનમંત્રીશ્રીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં ૯ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે
આજે ગાંધીનગર ખાતે પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી શ્રીમતી શ્રદ્ધા ઝા અને મહેસાણા જીલ્લાનાં મહિલા મોરચાનાં બહેનોએ શુભેચ્છા મુલાકાત લીધી. સૌ બહેનો સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા
આપણાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે !! આપણાં દેશમાં સાત સ્થળોએ PM MITRA પાર્કનાં નિર્માણની મંજૂરી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા મળી છે,
સુરત ખાતે ડો.રાકેશભાઇ સાળુંકેનાં “ફિનિક્સ કાર્ડિયો કેર સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું, ડો. રાકેશભાઇ અને એમની ટીમને શુભેચ્છાઓ પાઠવી. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.