આહીર સમાજ સેવા સમિતિનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓએ સાથે મુલાકાત
શ્રી આહીર સમાજ સેવા સમિતિ-સુરત દ્વારા યોજાનારા 28મા સમૂહ લગ્ન સમારોહનાં આયોજન પ્રસંગે આહીર સમાજ સેવા સમિતિનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓએ આમંત્રણ પત્રિકા પાઠવી. સૌને આ શુભ પ્રસંગની સફળતા માટે શુભેચ્છાઓ