આઝાદી કા અમૃત મહોત્સવ અને નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સુરત સીંગણપુર કોઝ વે ખાતે “નદી મહોત્સવ”નો પ્રારંભ
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આઝાદી કા અમૃત મહોત્સવ અને નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સુરત સીંગણપુર કોઝ વે ખાતે “નદી મહોત્સવ”નો પ્રારંભ