આજરોજ સુરત શહેરનાં નવનિયુક્ત વોર્ડ પ્રમુખો સાથે શુભેચ્છા
આજરોજ સુરત શહેરનાં નવનિયુક્ત વોર્ડ પ્રમુખો સાથે શુભેચ્છા મુલાકાત કરી સૌને અભિનંદન પાઠવ્યા. ભારતીય જનતા પાર્ટીનાં “સત્તા દ્વારા સેવા”નાં સંકલ્પ સાથે સૌને જનસેવા અર્થે સદાય સેવારત રહેવા જરૂરી માર્ગદર્શન પૂરું