લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !!
લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેલા સૌ નગરજનોનાં ચહેરા પર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાનો ઉત્સાહ છલકાઇ રહ્યો હતો,