માડી તારા મંદિરિયે ઘંટારવ થાય….
માડી તારા મંદિરિયે ઘંટારવ થાય…. નવરાત્રિનાં નવમા દિવસે મા સિદ્ધિદાત્રીનાં પૂજન અને આરાધના બાદ સુરતની ટેનિસ ક્લબ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી, માની અપાર ભક્તિ સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓએ
માડી તારા મંદિરિયે ઘંટારવ થાય…. નવરાત્રિનાં નવમા દિવસે મા સિદ્ધિદાત્રીનાં પૂજન અને આરાધના બાદ સુરતની ટેનિસ ક્લબ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી, માની અપાર ભક્તિ સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓએ
અસત્ય પર સત્યનાં વિજયનો જય હો !!! આજે સુરત મહાનગર ખાતે લિંબાયતનાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા રાવણ દહન કરાયું, આ પળે ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં જયઘોષને
આજે નવસારી ખાતે યોજાયેલા યોજાયેલા ‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનોને સંબોધ્યા. મહેસૂલ વિભાગની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને હુકમ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી. નવસારી જીલ્લાનાં 1 હજાર
આપણી માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વ્હોરનાર શહીદોનાં ચરણોમાં નતમસ્તક !! આઝાદીનાં અમૃતમહોત્સવનું સમાપન દેશભક્તિથી થાય એવી ભાવના સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની પ્રેરણા
આજે સુરત મહાનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગુજરાત રાજ્ય દ્વારા મુખ્ય જીલ્લાનાં સરકારી વકીલશ્રીઓ માટે આયોજીત “કન્વીક્શન ઇમ્પ્રુવમેન્ટ” સેમિનારમાં ઉપસ્થિત રહી વકીલશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી મધ્યમવર્ગીય નાગરિકોનું પોતાનાં ઘરનું સપનું થયું સાકાર !! મધ્યમવર્ગનાં નાગરિકોનું પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થાય એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લખેલા “માડી” ગરબાનાં તાલે રાજકોટમાં 1,21,000થી વધુ ખેલૈયાઓએ ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે આ રેકોર્ડનું સર્ટિફિકેટ સ્વીકારતા ખૂબ આનંદ અને ગર્વની
નતમસ્તક સર્વ શહીદોને કરીએ યાદ એમની સ્મૃતિમાં ગુજરાતનું મૂલ્યવાન યોગદાન !! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય
સુરત જિલ્લાના માંગરોળ ખાતે APMCના સભ્યોનું વિશેષ કામગીરી બદલ સન્માન કર્યું, સૌની સાથે સંવાદ સાધી અનેરા આનંદની લાગણી અનુભવી. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા સભ્યો, કાર્યકર્તાશ્રીઓ અને નાગરિકોનો જોશ
આજે ઓલપાડની 24 તાલુકા પંચાયતનાં શક્તિ કેન્દ્ર પર લાભાર્થીઓ, કાર્યકર્તાશ્રીઓ, મતદાતાશ્રીઓ, ગંગા સ્વરૂપ બહેનો સાથે સંવાદ સાધ્યો, વિવિધ વિષયો પર વર્ચ્યુઅલ ચર્ચા કરી. આ સાથે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ