ઉધના ઝોન ભાજપા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત
આજે મારા જન્મદિવસે યુથ ફોર ગુજરાત અને ઉધના ઝોન ભાજપા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને રૂબરૂ મળવાનો અવસર મળ્યો. રક્તદાનના મહાદાન