Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

अब की बार भी मोदी सरकार ही ।

अब की बार भी मोदी सरकार ही । આજે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની શુભ ઉપસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પદાધિકારી બેઠકનો પ્રારંભ થયો. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજીની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMF (અમૂલ)ની સુવર્ણ જયંતીની ઉજવણી સમારોહમાં હાજરી આપી પરમ ધન્યતા અને સૌભાગ્યનો અનુભવ કર્યો.

આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMF (અમૂલ)ની સુવર્ણ જયંતીની ઉજવણી સમારોહમાં હાજરી આપી પરમ ધન્યતા અને સૌભાગ્યનો અનુભવ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમૂલ ડેરી, સાબર ડેરી, સરહદ ડેરી, દૂધધારા ડેરી અને ગોપાલ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું ઉદ્‌ઘાટન કર્યું, આ વિશેષ કાર્યક્રમ વિશ્વનાં

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે મહેસાણાનાં આસ્થાધામ તરભની પુણ્યભૂમિ ખાતેથી રૂપિયા 13,000 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે મહેસાણાનાં આસ્થાધામ તરભની પુણ્યભૂમિ ખાતેથી રૂપિયા 13,000 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. રેલ, રોડ, જળ, ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા, પ્રવાસન અને શહેરી વિકાસ સહિતનાં આ વિકાસકાર્યો થકી વિકસિત ભારતનાં સંકલ્પમાં ગુજરાત પોતાનું અનેરૂં યોગદાન આપી શકશે. વિકસિત ભારતનાં સંકલ્પને વધુ વેગ મળશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં સ્વાગત માટે

આજે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ….

આજે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ.... મોદી ગેરંટી ફળી અને દક્ષિણ ગુજરાતને મળી 44 હજાર કરોડથી વધુ વિકાસકાર્યોની ભેટ… આજે નવસારીનાં વાસી બોરસી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રેલ્વે, રસ્તા, ટેક્સટાઇલ, ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, પ્રવાસન સહિત કુલ રૂપિયા 44 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દક્ષિણ ગુજરાતની વિકાસ ગતિને અનેકગણી વધારી

ગુજરાતની વિકાસગતિને મળ્યો વેગ !

ગુજરાતની વિકાસગતિને મળ્યો વેગ ! આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દ્વારકા ખાતે સુદર્શન સેતુ સહિત ₹4100 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાતનાં વિકાસની ઝડપને વધારી આપી. આ અવસરે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની ગતિ

આજનો દિવસ માત્ર રાજકોટ અને ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે.

આજનો દિવસ માત્ર રાજકોટ અને ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજકોટ સહિત સમગ્ર દેશને 48,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ આપી, દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું હેલ્થ સેક્ટર કેવું હોઇ શકે, વિકસિત ભારતમાં સુવિધા અને સુખાકારીનું સ્તર કેવું હોવું જોઇએ, તેની એક ઝલક

“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી”

“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” આજે નવસારી ખાતે સાંસદ દિશા દર્શન હેઠળ “સ્વચ્છ નવસારી જવાબદારી અમારી” અભિયાન અંતર્ગત યોજાયેલા “વાલી સાથે સંવાદોત્સવ” “નારી સંમેલન” અને વિવિધ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ,નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીલમબેન,સરપંચશ્રીઓ સહીત પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો

આ દેશનાં સૌથી મોટા ઇન્ફ્લુઅન્સર આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે, કારણ કે એમનાં કાર્યો, એમનાં વિચારો દેશનાં યુવાનોને પ્રેરિત કરે છે !

આ દેશનાં સૌથી મોટા ઇન્ફ્લુઅન્સર આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે, કારણ કે એમનાં કાર્યો, એમનાં વિચારો દેશનાં યુવાનોને પ્રેરિત કરે છે ! આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત 'સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ'માં ઉપસ્થિત રહી ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો.

અમદાવાદ ખાતે યોજાયેલી મિડીયા મીટમાં ઉપસ્થિત રહી ગુજરાતનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મિડીયાનાં માલિકો, તંત્રીશ્રીઓ, ચેનલ હેડ્સ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાધ્યો

સમાજને સશક્ત બનાવવામાં, જાગૃત બનાવવામાં અખબારો અને ઇલેક્ટ્રિક મિડીયાનો પણ ખૂબ મોટો ફાળો છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલી મિડીયા મીટમાં ઉપસ્થિત રહી ગુજરાતનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મિડીયાનાં માલિકો, તંત્રીશ્રીઓ, ચેનલ હેડ્સ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાધ્યો. સૌને મળી ખૂબ આનંદ અનુભવાયો. રાત દિવસ જોયા વિના ખડેપગે કાર્ય કરતા સૌ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ અને અભિનંદન

अब की बार, 400 पार !!!!

अब की बार, 400 पार !!!! આજે સુરત મહાનગર ખાતે 25 નવસારી લોકસભામાં સમાવિષ્ટ થતા ચોર્યાસી, મજૂરા અને ઉધના મત વિસ્તારનાં કાર્યકર્તા સ્નેહ મિલન સમારંભમાં સૌ કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર છે, સૌને પૂરા જોશ, ઉમંગ અને ઉર્જા સાથે લોકસભા ચૂંટણીનાં આયોજનમાં જોડાઇ જવા