સુરતનાં પંડીત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ
સુરતનાં પંડીત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી. ગુજરાતને પહેલીવાર સિનિયર નેશનલ અને ઇન્ટર