બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન
બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું. સર્વ રોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો, લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ જોઇ આનંદ અનુભવ્યો. રાજ્ય સરકારના