કેન્દ્રીય બજેટ 2022-23 અંતર્ગત આત્મનિર્ભર અર્થવ્યવસ્થા વિષય પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલી માર્ગદર્શન આપ્યું.
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સૌ સાથે મળીને આ માર્ગદર્શનનો લાભ લીધો. પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાશ્રીઓ પણ જોડાયા.