માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં “જનભાગીદારીથી જળસંચય”
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં “જનભાગીદારીથી જળસંચય” આંદોલન એક મહાક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે. આજે કચ્છનાં અબડાસા તાલુકાનાં ભારાપર ગામે ગ્લોબલ કચ્છ પ્રેરિત શ્રી ભારાપર ભાનુશાલી મહાજન અને