સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન સમારોહ
સુરતના ડીંડોલી ખાતે સમસ્ત હિન્દી ભાષી સમાજ- સુરત દ્વારા આયોજિત સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ પદાધિકારીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો.