Views Navigation

Event Views Navigation

Today
  • ખેડા જિલ્લાની કારોબારી બેઠક

    સશક્ત કાર્યકર્તા મજબૂત સંગઠનને વધુ મજબૂત બનાવી શકે છે ! પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી ખેડા જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની

  • આણંદ અને છોટા ઉદેપુર જિલ્લાની કારોબારી બેઠક

    કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સંગઠનની મૂડી છે !!! પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી આણંદ અને છોટા ઉદેપુર જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં

  • મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક

    કાર્યકર્તાશ્રીઓ મજબૂત સંગઠનનો પાયો છે…. પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક યોજાઇ, જેમાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ

  • રાધનપુર ખાતે નવનિર્મિત સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન

    રાધનપુર ખાતે નવનિર્મિત સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ હોસ્પિટલનાં નિર્માણથી રાધનપુરનાં નગરજનોની સ્વાસ્થ્ય સુખાકારીમાં ઉમેરો થશે. આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવી. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ

  • સુરત ખાતે યોજાયેલી 8 મહાનગરના પદાધિકારીશ્રીઓની બેઠક

    સુરત ખાતે યોજાયેલી 8 મહાનગરના પદાધિકારીશ્રીઓની બેઠકને સંબોધિત કરી. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા,

  • સુરત ખાતે જિલ્લા-મહાનગર કાર્યાલય નિર્માણ અંગે યોજાયેલી બેઠક

    સુરત ખાતે જિલ્લા-મહાનગર કાર્યાલય નિર્માણ અંગે યોજાયેલી બેઠકને સંબોધી, યોગ્ય સૂચનો કર્યા. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ,

  • શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ પૂજય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીનાં દિવ્ય દરબાર

    બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા લિંબાયતનાં નીલગીરી મેદાનમાં યોજાયેલા શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ પૂજય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીનાં દિવ્ય દરબાર અને દિવ્ય પ્રવચનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. जय श्री राम

  •  અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, આ અંતર્ગત યોજાનારા વિભિન્ન કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી

  • ‘સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ’

    #9YearsOfModiGovernment અંતર્ગત આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી 'સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ'માં વિકાસ-કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા સોશિયલ મિડીયા ઇન્ફલુઅન્સર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધી

  • મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક

    ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓની કાર્યશક્તિ સંગઠનને વધારે મજબૂત બનાવે છે… પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, આ બેઠકમાં ઉપસ્થિત રહેલા સર્વ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન