બુથ સશક્તિકરણ અભિયાન-2023
બુથ સશક્તિકરણ અભિયાન-2023 અંતર્ગત નવસારી જીલ્લામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ તેમજ જીલ્લા પ્રભારી શ્રીમતી ઉષાબેન