“લીંબાયત પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનીંગ”
યુવાનો ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને શારીરિક સુસજ્જતા કેળવે એ હેતુથી લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરાયેલી લિંબાયત પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2021 ખુલ્લી મૂકી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ