ઊર્જા સાથે 36મી નેશનલ ગેમ્સનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ સંપન્ન
સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની