આજે ભરૂચ જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનું જીલ્લા કાર્યાલય “મા રેવા કમલમ”નું ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આજે ભરૂચ જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનું જીલ્લા કાર્યાલય “મા રેવા કમલમ”નું ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સત્તાનાં માધ્યમથી સેવાનાં સંસ્કાર સાથે ભારતીય