ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!!
ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!! આજે નવસારી વિધાનસભા પ્રવાસ-પ્રચાર કાર્યક્રમ અંતર્ગત નવસારીનાં બોર્ડિંગ, વેગામ, પીંજરાનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જામય રહી ! સૌ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ