51 આવાસો લોકાર્પિત
નવસારીનાં સરપોર ખાતે 51 આવાસો લોકાર્પિત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે વિકાસ, સુવિધા અને સુખાકારી-સાથે

નવસારીના સરપોર ખાતે ચાલી રહેલા એકસપ્રેસ વે જંકશનના કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા. જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ
સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ…. 'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત નવસારીના અદડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન પ્રોફેસર જયંતીભાઈ પટેલના નિવાસસ્થાને મુલાકાત લઈ
આજે ભૂજ ખાતે કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા, આ સાથે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. કેશુભાઇએ “જનસેવા એ
કાર્યકર્તાશ્રીઓ મજબૂત સંગઠનની અમૂલ્ય શક્તિ છે !” આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કર્ણાવતી મહાનગરની કારોબારી બેઠકમાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી ડાંગ, દાહોદ અને ગાંધીનગર મહાનગરની કારોબારી બેઠકમાં સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી

આરોગ્ય સેવા અને સુવિધામાં ઉમેરો એ સ્વસ્થ સમાજ તરફનું એક મજબૂત કદમ છે. ગઇકાલે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કે.ડી.પી. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના હૃદયરોગ વિભાગ
આજે નવસારી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કન્યાશાળા નંબર-01નું ખાતમુહૂર્ત કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સદાય કન્યા શિક્ષણને મહત્વ આપ્યું છે. સૌ દિકરીઓ સાથે સંવાદ સાધી આનંદ
“વિકાસતીર્થ” અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરનાં આટ ખાતે નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લઇ ધન્યતા અનુભવી, પૂજ્ય બાપુને ભાવપૂર્ણ વંદન કર્યા. આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,પ્રદેશ મંત્રી