શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં ‘દ્વારકાથી પોરબંદર’ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે
ભગવાન શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં 'દ્વારકાથી પોરબંદર' સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ જાહેરસભા સંબોધી ગુજરાતની ગૌરવગાથા વિશે વાત કરી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે