આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતનાં ડોક્ટર્સ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી અનુભવી, સૌને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી.
આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતનાં ડોક્ટર્સ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી અનુભવી, સૌને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી. કોરોનાનો કપરો કાળ હોય કે વિમાની દુર્ઘટના હોય-આપણાં ડોક્ટર્સે સદાય અડીખમ