તાપી જીલ્લાનાં વ્યારા તાલુકા ગ્રામપંચાયતનાં 19 સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓ અને એમના સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડૉ. ભરતભાઇ બોધરા, તાપી જિલ્લા પ્રભારી-મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, પૂર્વ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, શ્રી કાંતિભાઇ ગામીત જીલ્લા ભાજપ પ્રભારી શ્રી અશોકભાઇ ધોરજીયા, પ્રમુખ