દિવ્યાંગો પાસે મનની શક્તિ છે. એ સૌ મનથી ખૂબ તાકાતવર છે. એમની તાકાતને વધુ મજબૂત બનાવવા અને એમનાં જીવનને વધુ સરળ બનાવવા કટિબદ્ધ થઇએ. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે
નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, કેબિનેટ
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કર્ણાવતી યુનિવર્સીટી ખાતે યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયાનો શુભારંભ કર્યો. આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી