માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સેવા-સુશાસન,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સેવા-સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને NDAની કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા-એ સંદર્ભે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદને સંબોધી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે “જનતાની અપેક્ષા કરતા વધુ આપવું-ક્વોલિટી સાથે સમયસર આપવું” એ મંત્ર પર કાર્ય