સુરતમાં યોજાયેલી CA-CS-CMAની મેગા કોન્કલેવમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
સુરતમાં યોજાયેલી CA-CS-CMAની મેગા કોન્કલેવમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને દેશનાં આર્થિક સ્વાસ્થ્ય અને સમાજની સુખાકારી માટે ડોકટર સમાન ગણાવ્યા છે. આવનારા સમયમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બને એ પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે અને મને વિશ્વાસ છે કે આ દેશનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એમાં મહત્વનું યોગદાન આપશે.
આ કોન્કલેવમાં મોદી સરકારે કરેલા વિકાસ કાર્યો વિશે વાત કરી ત્યારે સૌનાં ચહેરા પર “મોદી જે બોલે છે એ કરીને બતાવે છે!”નો સંતોષ જોઇ આનંદની લાગણી અનુભવી.
સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. સૌની સાથે ઉર્જાસભર સમય પસાર કર્યો.