Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

Latest Past Events

પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી.

પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી તત્વરૂચી મહારાજ સાહેબનાં આશીર્વાદ પ્રાપ્ત કરી પરમ ધન્યતાની લાગણી અનુભવી. આ પ્રસંગે વર્ષીતપનાં તપસ્વીરત્નોનાં પારણા કરાવી પુણ્ય પ્રાપ્ત કર્યું, સૌ તપસ્વી

આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી.

આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી. સૌને અપીલ કરું છું કે આપ સૌ પણ મતદાનની આપની મૂલ્યવાન ફરજ અદા કરશો

લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !!

લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેલા સૌ નગરજનોનાં ચહેરા પર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાનો ઉત્સાહ છલકાઇ રહ્યો હતો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા. સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયની ખાતરી અપાવી રહ્યા છે. #ModiKaParivar