સુરત શહેરનાં કોંગી અગ્રણી શ્રી સુરેન્દ્રભાઇ લશ્કરી, શ્રી પ્રવીણભાઇ બારૈયા સહિત 300 કોંગ્રેસી કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ,ધારાસભ્ય શ્રીઓ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી,શ્રી અરવિંદ ભાઈ રાણા, શ્રી વિવેકભાઈ પટેલ ,શ્રીમતી સંગીતાબેન પાટીલ,પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ ગજેરા, સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપુત મહામંત્રી શ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ,કાળુભાઈ ભીમનાથ તથા કાર્યકર્તાશ્રી ઉપસ્થિત રહ્યા.