23
March, 2024
Start Event Date
March 23, 2024 @ 12:00 pmEnd Event Date
March 23, 2024 @ 2:00 pm- This event has passed.
સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી.
આજે સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી.
મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી કઇ રીતે પહોંચાડી શકાય એની ચર્ચા કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી થાય અને વધુને વધુ લોકો એમાં જોડાતા જાય એ અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી.







