આ સાધારણ સભામાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ઝવેરીભાઈ ઠકરાર, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સહિત આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં.