સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો
સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીમાં જીતવા માટેનાં આયોજન અને લોકસંપર્કમાં અથાગ પરિશ્રમ કરે છે-જેનાં પરિણામે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ સર્જી શકે છે. મને ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓમાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે.
લોકસભાનાં આ ઇલેક્શનમાં ગુજરાત ઇતિહાસ સર્જી શકે એ માટે બૂથ પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને ભાજપાનાં ઉમેદવારને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવા આહવાન કર્યું.