06
February, 2022
Start Event Date
February 6, 2022 @ 1:00 pmEnd Event Date
February 6, 2022 @ 2:30 pm- This event has passed.
સયાજી વૈભવ સાર્વજનિક લાઇબ્રેરી નવસારીનાં પ્રમુખ અને વાંચે ગુજરાત અભિયાનનાં માનદ સચિવ મહાદેવભાઇ દેસાઇનાં દુખદ નિધન બાદ એમનાં પરિવારનાં સભ્યોને મળી સંવેદના વ્યક્ત કરી.
