Events Footer

Events

Loading Events

« All Events

31 January, 2023

Start Event Date

January 31, 2023 @ 10:00 am

End Event Date

January 31, 2023 @ 5:00 pm
  • This event has passed.

“સંસદના આ સંયુક્ત સત્રને સંબોધન

“સંસદના આ સંયુક્ત સત્રને સંબોધન કરતા ખુશી થઈ રહી છે. આપણી સામે યુગ નિર્માણની તક છે. આ માટે સંપુર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરવાનું છે. આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જેમાં ભૂતકાળનું ગોરવ અને આધુનિકતાનો સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. દેશમાં ગરીબી ન હોય, મધ્યમ વર્ગ વૈભવથી સમૃદ્ધ હોય. યુવા સમયથી બે ડગલા આગળ ચાલતો હોય, એવું ભારત હોય !!”
સંસદમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનાં પ્રથમ અભિભાષણને સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.