શિક્ષણ સમિતિ સુરત મહાનગર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત
શિક્ષણ સમિતિ સુરત મહાનગર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત રહી શાળા ક્રમાંક નંબર 206 અને 207માં બાલવાટિકા તથા ધોરણ 1 ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો, સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા.