Events Footer

Events

Loading Events

« All Events

16 September, 2025

Start Event Date

September 16 @ 8:00 pm

End Event Date

September 16 @ 9:00 pm
  • This event has passed.

વિશ્વપુરૂષનાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન થકી સેવા કાર્ય !

વિશ્વપુરૂષનાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન થકી સેવા કાર્ય ! 🩸
આજે સુરત ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 29 રક્તદાન કેન્દ્રો ખાતે રક્તદાનનું ભગીરથ કાર્ય હાથ ધરાયું. આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ રક્તદાતાશ્રીઓનો અને રક્તદાન કેન્દ્રોનાં સભ્યોનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા.
કોઇ એક વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન એ બીજી વ્યક્તિ માટે જીવતદાન છે-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને એમનાં જન્મદિવસ નિમિત્તે સૌ રક્તદાતાશ્રીઓએ આ સેવા કાર્ય અર્પણ કરી એમનાં દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી.