10
December, 2021
Start Event Date
December 10, 2021 @ 1:30 pmEnd Event Date
December 10, 2021 @ 2:00 pm- This event has passed.
વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે 13 મી ડિસેમ્બરના રોજ વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન થવા જઇ રહ્યું છે એ સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું.
“ દિવ્ય કાશી ભવ્ય કાશીના ” સંયોજક અને પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયાજી સહિત પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ, પ્રદેશના સહપ્રવકતાશ્રી કિશોરભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

