‘વન ડે-વન ડિસ્ટ્રિક્ટ’ અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલા પેજ સમિતિ સંમેલનમા હાજરી આપી
‘વન ડે-વન ડિસ્ટ્રિક્ટ’ અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલા પેજ સમિતિ સંમેલનમા હાજરી આપી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળિયા, ભાવનગર શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.