Events Footer

Events

Loading Events

« All Events

24 May, 2023

Start Event Date

May 24, 2023 @ 12:00 pm

End Event Date

May 24, 2023 @ 1:00 pm
  • This event has passed.

રાધનપુર ખાતે નવનિર્મિત સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન

રાધનપુર ખાતે નવનિર્મિત સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ હોસ્પિટલનાં નિર્માણથી રાધનપુરનાં નગરજનોની સ્વાસ્થ્ય સુખાકારીમાં ઉમેરો થશે. આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવી.
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વરિષ્ઠ આગેવાન શ્રી કે.સી. પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી લવિંગજી ઠાકોર સહિત હોદ્દેદારો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં.