20
November, 2021
Start Event Date
November 20, 2021 @ 12:30 pmEnd Event Date
November 20, 2021 @ 1:30 pmLocation (Venue)
India- This event has passed.
રાજકોટના ઉદ્યોગકારશ્રીઓ, બિલ્ડરશ્રીઓ સાથે યોજાયેલા સ્નેહમિલન
રાજકોટના ઉદ્યોગકારશ્રીઓ, બિલ્ડરશ્રીઓ સાથે યોજાયેલા સ્નેહમિલનમાં હાજરી આપી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનનાં સર્વ સભ્યશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.




