23
January, 2026
Start Event Date
January 23 @ 12:30 pmEnd Event Date
January 23 @ 1:30 pm- This event has passed.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં દૂરદર્શી નેતૃત્વ અંતર્ગત PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી-PM SVANidhi યોજના
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં દૂરદર્શી નેતૃત્વ અંતર્ગત PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી-PM SVANidhi યોજના શહેરી આજીવિકાને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત પહેલ છે. આ યોજના અંતર્ગત નાના દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર્સને ખૂબ સરળ પ્રક્રિયામાં લોન આપવામાં આવે છે.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે આ યોજનાનાં લાભાર્થીઓને લોન વિતરિત કરતા આનંદ અને પરમ સંતોષની લાગણી અનુભવી.સૌને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા.








