માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે લખપતિ દીદી સાથે સંવાદ કર્યો અને વિવિધ વિષયો પર ચર્ચા કરી. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની ઉપસ્થિતિ વચ્ચે એ સંવાદનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું.