Events Footer

Events

Loading Events

« All Events

22 September, 2024

Start Event Date

September 22, 2024 @ 7:30 pm

End Event Date

September 22, 2024 @ 8:30 pm
  • This event has passed.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે “સેવા પખવાડિયા”ની ઉજવણી કરાઇ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે “સેવા પખવાડિયા”ની ઉજવણી કરાઇ, આ નિમિત્તે આજે સુરત ખાતે “સ્વચ્છતા દૂત”નાં સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી એમને સન્માનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું !
આ પ્રસંગે એમને સન્માનતા હર્ષની લાગણી અનુભવી અને સૌ “સ્વચ્છતા દૂત”નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો !