“મન કી બાત”નાં વિચારોનું ‘100 Quotes of Mann Ki Baat’
પ્રદેશ કારોબારીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નાં વિચારોનું ‘100 Quotes of Mann Ki Baat’ શીર્ષક સાથે સંપાદિત થયેલા પુસ્તકનું વિમોચન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
“મન કી બાત”નાં 100 એપિસોડમાંથી સંપાદિત થયેલા 100 સુવિચારો જીવનમાર્ગ બતાવી, જીવનપથને વધુ ઉજ્જવળ બનાવે છે.