ભૂજ ખાતે નિર્માણ પામી રહેલા કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય ‘કચ્છ કમલમ્’નો શિલાન્યાસ કર્યો
તથા ટાઉનહોલ ખાતે ‘કાર્યકર્તા સંમેલન’માં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.