Loading Events

« All Events

11 December, 2021

Start Event Date

December 11, 2021 @ 1:00 pm

End Event Date

December 11, 2021 @ 2:00 pm
  • This event has passed.

બિપીન રાવતજી અને સર્વ શહીદો માટે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

સુરત પશ્ચિમ વિધાનસભા પરિવાર દ્વારા જનરલ બિપીન રાવતજી, એમના પત્ની મધુલિકા રાવતજી તેમજ 13 વીર શહીદ યોદ્ધાઓ માટે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી, બિપીન રાવતજી અને સર્વ શહીદોને વંદન કર્યા.
કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભાજપ સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, નિવૃત્ત સૈનિકશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.