Loading Events

« All Events

10 December, 2021

Start Event Date

December 10, 2021 @ 4:00 pm

End Event Date

December 10, 2021 @ 4:30 pm
  • This event has passed.

પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઇ કસવાળાએ તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી અને કલાસેતુ દ્વારા ગુજરાતનાં કલાકારોની સંપર્ક ડિરેક્ટરી તૈયાર કરી છે, જેનું લોકાર્પણ કર્યું.

ડોક્યુમેન્ટરીમાં શ્રી મહેશભાઇએ નાનામાં નાના કાર્યક્રમોને આવરી લેવાનો સફળ પ્રયાસ કર્યો છે એ માટે એમને અભિનંદન પાઠવું છું. કલાકારો માટે તૈયાર થયેલી ડિરેકટરીથી કલાકારોને પણ ઘણો લાભ થશે.
આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા, પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, ઓબીસી મોરચાના ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ ગઢવી, સાંસ્કૃતિક સેલના સંયોજનક બિહારીલાલ ગઢવી તેમજ ગુજરાતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.