04
January, 2022
Start Event Date
January 4, 2022 @ 10:00 amEnd Event Date
January 4, 2022 @ 11:00 am- This event has passed.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને મહાનગર પ્રમુખશ્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓની બેઠક યોજી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.






