પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રજતતુલા અને રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી નીતિનભાઇને શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર તેમજ સંતો-મહંતો, હોદ્દેદારો સહિત સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.